Friday, November 16, 2007

બનું જો....

બનું જો ફુલ હું તો આપુ સુવાસ .

બનું જો પંખી હું ઉડું ખુલ્લા આકાશ માં.

બનું જો કંટક હું તો રક્ષણ કરું ફુલો નું.

બનું જો ઝાડ હું તો આપું છાંયો .

બનું જો પત્થર હું તો નડું નહી કોઇ ને.

બનું જો નદી હું તો ખળખળ વહ્યા કરું .

4 comments:

...* Chetu *... said...

very nice..

Ketan Shah said...

બહુ જ સરસ લખ્યુ છે. આપણે ગમે તેવા હોઇએ પણ બીજાને ઊપયોગી હોવા જોઇએ, નડતરરૂપ તો ના જ હોવા જોઈએ.

કેતન

નીતા કોટેચા said...

બહુ જ સરસ.બહુ મસ્ત વાત લખી છે.આ

DHIREN SHAH said...

most importantly,

BANU JO MANAS TO..........