Thursday, January 24, 2008

જીદંગી...

સમયોના વહાણાં ક્યાંક વહી જવાના,

આમને આમ જીદંગી જીવી જવાના.

કાલ ની ચિતાં શું કામ કરીએ,

અમે તો આજને જીવી જવાના.

હસતાં હસતાં માણીશું જીદંગી ને,

તોફાનો થી કંઈ નથી ડરી જવાના.

આવ્યું જો દુઃખ તો પણ હસી જવાના,

આમ જીદંગી ની મઝા માણી જવાના.

5 comments:

Unknown said...

humm...khub saro view chhe.. jindgi ne jovano... saras..

સુરેશ જાની said...

My favourite subject and similar view point.
Read an absolutely new viewpoint about life in various forms in story form - a fusion of scince abd literature -
http://gadyasoor.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be/

Ketan Shah said...

તોફાનો થી કંઈ નથી ડરી જવાના.

આવ્યું જો દુઃખ તો પણ હસી જવાના,

આમ જીદંગી ની મઝા માણી જવાના.


Jindagi taraf no ekdm Positive attitude. Nice one....

Keep Smiling always

નીરજ શાહ said...

ખૂબ સરસ... શ્રી બાલુ પટેલ નો એક શેર યાદ આવી ગયો..

જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

તોફાનો અને દુ:ખોથી ડરવાની નહી પણ સીખ લેવાની જરૂર છે.. સુંદર વાત..

નીતા કોટેચા said...

જિંદગી તુ જ રડાવે,
જિંદગી તુ જ હસાવે,
તારી મરજી પ્રમાણે
તુ અમને જીવાડે.