Tuesday, January 8, 2008

ન આવડ્યું....

મનને મનથી જોડતા આવડ્યું.

પણ તોડતા અમને ન આવડ્યું.

દર્દ સહન કરતા તો આવડ્યું.

પણ દર્દ આપતા ન આવડ્યું.

સંબધો નિભાવતા તો આવડ્યું.

પણ સંબધો તોડતા ન આવડ્યું .

અમને તો પ્રેમથી જીવતા જ આવડ્યું.

2 comments:

Neeta said...

કોઇક શિખડાવે તો પણ નહી શિખતી.
જેવા છીયે એવા સારા છીયે,
ભલે દુનીયા રાજી થાતી કે પાગલ છે.
ખુબ સરસ રચના.

Ketan Shah said...

સંબધો નિભાવતા તો આવડ્યું.
પણ સંબધો તોડતા ન આવડ્યું .
અમને તો પ્રેમથી જીવતા જ આવડ્યું.

આ પંકિત બહુ જ ગમી.
એક્દમ સરળ રીતે બહુ જ સરસ લખ્યુ છે.