Wednesday, December 19, 2007

દીકરી...

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.

દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

9 comments:

Bubblegum.... said...

bahuj gamyu mane.........
i m proud to b a daughter...
haju nani chu pan 2 ghar dipavanu yad rakhish!

સુરેશ જાની said...

સરસ
પણ પરણ્યા પછી તે નવા ઘરને પોતાનું માને અને નવા ઘરના લોકો પણ તેને દીકરી માને એ જરુરી છે.

નહીં તો આ જ દીકરી નવા સંસારમાં ઝંઝાવાતો સરજતી હોય છે.

Unknown said...

preetiben,
kharekhar...khub j sundar lakhyu chhe...aavat aek stri j lakhi shake ane samji shake... aankh na khuna bhina thai gaya... ghanu j saras...keep it up...

Ketan Shah said...

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દિપ.

bahu j saras vicharo che.

Anonymous said...

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દિપ
ખૂબ સુંદર..લાગણીસભર રચના.

kakasab said...

great

nice wording

નીતા કોટેચા said...

khub saras

Pinki said...

oh.......
so touchy ...... !

nice one

Krishna The Universal Truth.. said...

khubbbb saras... kharekhar dikri vishe aape je lakhyu che adbhoot che.. ane hakikat pan che... i realy proudto be a daughter... tame kharekhar evu lakhyu che ke darek dikri ne pote dikri hovanu abheeman rahe... thanks a lot.. to give us such a nice excellent and sweet poem....