આવ્યો આજ નો દિવસ રણીયાંમણો
બંધાયા હતા આજે આપણે એક ડોરમાં
અજાણ્યા હતા આપણે તો એકબીજા થી
ને જોડાયા પ્રેમથી પ્રેમબંધન માં
લીધા અગ્નિ કેરા સાત ફેરા સાથે
વચનો લીધા જન્મોજન્મ નિભાવવા ના
જીદંગી કેરા આ સુખદુઃખ ના સફરમાં
નિભાવીશું સાથ એકબીજાનો હમેશાં
હસીખુશી વિતાવીએ આ જીદંગી સાથે
માગું હું તો આજ દિન એટલું જ
મળે સાથ તમારો જન્મોજન્મ મને
કરું આજ પ્રાર્થના પ્રભું તુંજ ને.
hi...
ReplyDeletenice feelings
congratulations for ur specialday..........
અરે અમને તો ખબર જ ન
ReplyDeleteપડી ને જરા પણ..
sooooooooo soooooorry dear
આવતા વર્ષે ભુલ નહી થાય્..બરોબર યાદ રાખીશ
Nice Poem
ReplyDeletekeep it.....
Divyesh patel
http://www.divyesh.co.cc
http://www.krutarth.co.cc