મારા જ અસ્તિત્વને હું શોધું છું,
તારા દિલમાં મારું સ્થાન શોધું છું.
આંખોમાં વસાવ્યા છે તમને ,
તે સર્વત્ર તમને જ શોધું છું.
લીધું છે સ્થાન તમે દિલમાં આમારા,
હર દિલ ની ધડકનમાં તમને શોધું છું.
ઈચ્છું છું ખુશ રહો સદા તમે,
તમારી ખુશીંમાં મારી ખુશી શોધું છું.
દુઃખ જો હોય કોઈ તમને તો,
તમારા દુઃખમાં ભાગીદાર થવાનું સદભાગ્ય હું શોધું છું.
મારા જ અસ્તિત્વને હું શોધું છું
ReplyDeleteસરસ લખ્યુ છે.
gr88888888888888888
ReplyDeleteare vaah...
ReplyDelete'' hoy dosto ni bhid toy,
meet mandi ,bas tamne shodhu''