Tuesday, December 11, 2007

તારી યાદ....

નયનો છલકાય જાયછે જ્યારે,

આવે છે યાદ તારી.

મનમાં તોફાન ઉમટે છે જ્યારે,

આવે છે યાદ તારી.

શબ્દો હોટ્ટોથી ફરી જાય છે જ્યારે,

આવે છે યાદ તારી.

પળપળ વિતે છે મારી વેદનામાં જ્યારે,

આવે છે યાદ તારી.

ભુલવાની કોશિશતો કરી છંતા રોજ,

આવે છે યાદ તારી ..

5 comments:

  1. saras rachana che, preetiben..

    મારા શબ્દો મળે છે આપના સુરાલાય માં જ્યારે,
    આવે છે યાદ આપની,
    નામ આવે છે કોઇ અજાણ્યા સંબંધ નું,
    આવે છે યાદ આપની,
    વાત થાય ક્યાંક મિત્રતા ની જ્યારે,
    આવે છે યાદ આપની,
    ભલે ક્યારેય મળ્યા નથી છતાંય આજે,
    આવે છે યાદ આપની...

    ReplyDelete
  2. એઇ પ્રીતી મારી યાદ આવી રીતે છે કે નહી.

    ખુબ જ સરસ

    ReplyDelete
  3. એઇ પ્રીતી મારી યાદ આવી રીતે આવે છે કે નહી.

    ખુબ જ સરસ

    ReplyDelete
  4. ભુલવાની કોશિશતો કરી છંતા રોજ,

    આવે છે યાદ તારી .

    ekdm saras rachana che.

    ReplyDelete
  5. યાદ આવે ત્યારે વેદના જ શા માટે ?

    યાદની સાથે બીજી ઘણી સંવેદનાઓ સંકળાયેલી હોય.બરાબર ને ?


    neelam doshi

    ReplyDelete