Friday, November 2, 2007

કેહવું છે..

કેહવું છે ઘણું છંતા,

કહી શકતી નથી.

મન ના આ શબ્દો ને,

વાચા આપી શકતી નથી.

આ દુઃખ હવે ,

સહી શકતી નથી.

મન ના આસું મન માં,

હવે પી શકતી થી.

કેવી રીતે કહું અને શું,

કહું સમજી શકતી નથી.

1 comment:

  1. પ્રીતી,

    મૈ હુ ના

    મને કહો બધુ

    હુ સાંભળવા તૈયાર છુ.

    બહુ સમય છે મારી પાસે.

    કહેશો મને ????????

    ReplyDelete