તારા બન્યા છે જગત માં,ચમકી પળભર ખરવુ તો પડશે જ.બહુ જ સાચી વાત કરેલ છે.કેતન
નિરાશાવાદી વાત શા માટે ? જીવન જીવવા જેવું છે. માણવા જેવું છે. તારા બન્યા તો ખરવાના વિચારને બદલે ચમકવા મળ્યુ તેનો વિચાર ન થ ઇ શકે ?શબ્દરચનાની દ્રષ્ટિએ સરસ..પરંતુ જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક હોવો જોઇએ. એવું નથી લાગતુ ?અનેક શુભેચ્છાઓ સાથેનીલમ દોશી
પ્રીતી આ પણ એક હકિકત છે..ગમ્યુ.
તારા બન્યા છે જગત માં,
ReplyDeleteચમકી પળભર ખરવુ તો પડશે જ.
બહુ જ સાચી વાત કરેલ છે.
કેતન
નિરાશાવાદી વાત શા માટે ? જીવન જીવવા જેવું છે. માણવા જેવું છે. તારા બન્યા તો ખરવાના વિચારને બદલે ચમકવા મળ્યુ તેનો વિચાર ન થ ઇ શકે ?
ReplyDeleteશબ્દરચનાની દ્રષ્ટિએ સરસ..પરંતુ જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક હોવો જોઇએ. એવું નથી લાગતુ ?
અનેક શુભેચ્છાઓ સાથે
નીલમ દોશી
પ્રીતી આ પણ એક હકિકત છે..
ReplyDeleteગમ્યુ.