My favourite subject and similar view point. Read an absolutely new viewpoint about life in various forms in story form - a fusion of scince abd literature - http://gadyasoor.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be/
humm...khub saro view chhe.. jindgi ne jovano... saras..
ReplyDeleteMy favourite subject and similar view point.
ReplyDeleteRead an absolutely new viewpoint about life in various forms in story form - a fusion of scince abd literature -
http://gadyasoor.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be/
તોફાનો થી કંઈ નથી ડરી જવાના.
ReplyDeleteઆવ્યું જો દુઃખ તો પણ હસી જવાના,
આમ જીદંગી ની મઝા માણી જવાના.
Jindagi taraf no ekdm Positive attitude. Nice one....
Keep Smiling always
ખૂબ સરસ... શ્રી બાલુ પટેલ નો એક શેર યાદ આવી ગયો..
ReplyDeleteજિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.
તોફાનો અને દુ:ખોથી ડરવાની નહી પણ સીખ લેવાની જરૂર છે.. સુંદર વાત..
જિંદગી તુ જ રડાવે,
ReplyDeleteજિંદગી તુ જ હસાવે,
તારી મરજી પ્રમાણે
તુ અમને જીવાડે.