Thursday, November 22, 2007

દુનિયા નો નિયમ..

ઉભા રહેશો કોઈ ની માટે તમે,

તો ઉભું રહેશે કોઈ તમારી માટે.

કંઈ કરશો બીજા ના માટે ,

તો કોઈ કરશે તમારા માટે.

ચિંતા કરશો તમે કોઈ ની ,

તો ચિંતા કરશે કોઈ તમારી.

દુનિયા નો આજ તો નિયમ છે.

3 comments:

  1. Vaat bahu j practial lakhi che. Pan mara mantvya mujab evu hovu na joiye.

    Ketan

    ReplyDelete
  2. દુનિયાના નિયમો બહુ નિરાળા છે...

    ફક્ત એક જ નિયમ તમે લખ્યો...

    ReplyDelete
  3. નીયમ પ્રમાણે ચાલીયે તો તો દુનીયા જીવવા જ ન દે. આપણે આપણી મસ્તી માં કોઈને નુકશાન પહોચાડ્યા વગર જીવવાનુ.

    ReplyDelete