Wednesday, November 14, 2007

મન મારું..

શોધું છું હું તને ઓ,

મન મારું.

ક્યાં ખોવાઈ ગયું તું,

આ ભીડ માં.

દૂર નજર કરી છતાં,

નથી દેખાતું તું.

આદુનિયાદારી નિભાવતા,

તું જ ભુલાઈ ગયુ .

રોજ રાત પડે દિવસ ઉગે,

શોધું છું તને.

ઓ મન મારું ક્યાં છે તું.

1 comment:

  1. તન થાકે તો..
    ઊંઘી તો જવાય..
    મન થાકે તો ?
    તો..એ તો..
    વધું નેવધું ભટકે
    ને ભટકીને પણ ન અટકે.

    nilam doshi
    http://paramujas.wordpress.com

    ReplyDelete