Monday, October 15, 2007

એ દિવસ..

એ દિવસ ,એ સમય ,એ પલ,
યાદ છે આજે પણ મને.
કેટલા પ્યારા હતા એ દિવસો,
હતો મન મા કેટલો ઉત્સાહ.
હતા મન માં જાત જાત ના તંરગો,
બધુ જ કેટલું સરસ હતુ.
એક એક દિવસ હતો કેટલો મઝા નો,
પણ સમય ને તો જાણે પાંખો આવી હતી,
તેમ ઉડી ને જાતો હતો.
ઇચ્છા તો હતી એને બસ પકડી રાખું,
પણ એ તો એક સપના સમાન છે,
સમય ને તો કોઇ પકડી શક્યુ છે?

2 comments:

  1. સાચ્ચે જ જો સમય ને પકડી શકાતો હોત તો હુ નાની જ રહેત.

    ReplyDelete